ગજબ છે ફિચર્સ- Xiaomi 12 Pro 5Gમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે આ ફોન 6.73 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે અને 120hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે આ ફોનમાં 4600 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 120 વૉટના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે આ સ્માર્ટફોન માત્ર 18 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટનો સપોર્ટ છે અમેઝૉન પર Xiaomi 12 Pro 5G ફોનની ખરીદી પર 38%નું ડિસ્કાઉન્ટ Xiaomi 12 Pro 5Gના દરેક ફિચર્સ એકથી એક હટકે છે Xiaomi 12 Pro 5G આઇફોન કરતાં પણ મોંઘો છે Xiaomi 12 Pro 5G ફોનની કિંમત 52,999 રૂપિયા છે