બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેની તસવીરોના કારણે ચર્ચામાં છે

તેણે બ્લૂ કલરના સુંદર લહેંગામાં તસવીરો શેર કરી છે

આ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે.

નુસરત ભરૂચાએ મેચિંગ બ્લાઉઝ કેરી કર્યો છે.

નુસરત ભરૂચાએ કેમેરાની સામે અનેક પોઝ આપ્યા છે

નુસરત ભરૂચાનો લૂક સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ નિધિ જયસ્વાનીએ તૈયાર કર્યો છે

નુસરત ભરૂચા ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

અભિનેત્રીને 2011 ની ફિલ્મ પ્યાર કા પંચનામાથી ચાહકોમાં ઓળખ મળી હતી

નુસરત છેલ્લે રામસેતુ ફિલ્મમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram