માલદિવમાં વેકેશન મનાવી રહી છે સાન્યા મલ્હોત્રા



માલદિવથી સાન્યાએ તસવીરો શેર કરી છે



પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે સાન્યા



ઈન્સ્ટા પર સાન્યાના 2 મિલિયન ફોલોઅર્સ છે



પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને ઘાયલ કરી દે છે અભિનેત્રી



સાન્યાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે(All Pic Instagram)