દેખાવમાં બહુ જ સુંદર છે ઉર્ફીની બહેન અસ્ફી હોટનેસના મામલે અસ્ફી તેની બહેન ઉર્ફીથી કઈ કમ નથી અસ્ફી જાવેદની ફેન ફોલોઈંગ પણ મોટી છે ફેન્સ સાથે હોટ તસવીરો શેર કરતી રહે છે અસ્ફી ગોવા ટ્રીપ દરમિયાન અસ્ફીએ કેટલીક તસવીરો શેર કરી હતી ગ્લેમરસ અસ્ફી વ્યવસાયે એક બ્લોગર છે અસ્ફી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અસ્ફી અસ્ફીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાની ગ્લેમરસ અદાઓથી લોકોને દિવાના બનાવી દે છે અસ્ફી(All Pic Instagram)