ચિત્રાંગદા સિંઘ તેની ખુબસુરતી માટે હંમેશા ચર્ચામાં રહે છે
45 વર્ષની ઉંમરે પણ ચિત્રાંગદા યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે
ચિત્રાંગદા અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે
આજે અમે તમને ચિત્રાંગદાની ખુબસુરતીનું રહસ્ય બતાવીશું
ચિત્રાંગદા વાળમાં બેસન અને ઈંડાની પેસ્ટ લગાવે છે
ચિત્રાંગદા ડાયટમાં જ્યૂસ પીવે છે
ચિત્રાંગદા ખુબ પાણી પીવે છે
એક એવું ડ્રિન્ક છે જે ચિત્રાંગદા દરરોજ પીવે છે
ચિત્રાંગદા બેટ, ગાજર અને આમળાનું જ્યૂઝ પીવે છે