બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે દરેકને તેની બોલ્ડ સ્ટાઇલ પસંદ છે. તે હાલમાં જ ફિલ્મ છત્રપતિમાં જોવા મળી હતી. જેને દર્શકોનો પણ ઘણો પ્રેમ મળ્યો હતો. ફેન્સ પણ કોમેન્ટ બોક્સમાં એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે. નુસરત ભરૂચાએ પણ તેના ગળામાં ખૂબ જ સુંદર ચેન પહેરી છે. તેણે ડેનિમ ટ્યુબ ટોપ પહેર્યું છે અને ડેનિમ બ્લુ સ્કર્ટ પહેર્યું છે. આ તસવીરોમાં એક્ટ્રેસની હેવી ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે All Photo Credit: Instagram