ઈન્સ્ટાગ્રામ પર સૌફી ચૌધરીએ શેર કરી શાનદાર તસવીરો સૌફી ચૌધરી સિંગર અને એક્ટ્રેસ છે દરેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે કેમેરા સામે સૌફી બોલ્ડ પોઝ આપતી જોવા મળી સૌફી ચૌધરીની તસવીરો વાયરલ થઈ દરિયાકિનારે શાનદાર પોઝ આપતી જોવા મળી બ્લેક ડ્રેસમાં સૌફીનો ગ્લેમરસ અંદાજ બોડીકોન ડ્રેસમાં પણ ખૂબ જ હોટ અંદાજ સૌફી ચૌધરીનો ગ્લમેરસ અંદાજ વાયરલ (તમામ તસવીરો સૌફી ચૌધરી ઈન્સ્ટાગ્રામ)