બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ ફરી બોલ્ડ તસવીરો શેર કરી છે

તે જમ્પસૂટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

નુસરતનો આઉટફિટ ફેશન બ્રાન્ડ નિરમૂહાના કલેક્શનનો છે

આ મલ્ટિકલર જમ્પસૂટ પર જિયોમેટ્રિક પ્રિન્ટ કરવામાં આવ્યુ છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

તેની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

નુસરતે 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી.

વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી.

All Photo Credit: Instagram