બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

નુસરત ટીએમસી સાંસદ પણ છે

નુસરતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે.

આ ફોટોમાં નુસરત સફેદ ટોપ સાથે ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે.

ફોટોમાં નુસરતે કિલર પોઝ આપ્યા છે.

નુસરત રાજનીતિથી લઈને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે

તે એક બાળકની માતા પણ છે

તેણે ફિલ્મ 'શોત્રુ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

નુસરત જહાંએ અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram