ઉર્વશી રૌતેલા બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે તેણી પોતાની સ્ટાઇલ માટે જાણીતી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં ઉર્વશી સિલ્વર મેટાલિક ગાઉનમાં જોવા મળી રહી છે. ઉર્વશી 'સિલ્વર મેટાલિક ગાઉન'માં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અન્ય એક તસવીરમાં ઉર્વશીએ ગોલ્ડન ટેસલ ડ્રેસ પહેર્યો છે. ઉર્વશી પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે ઉર્વશી રૌતેલા વ્હાઇટ ગાઉનમાં પરી જેવી દેખાય છે All Photo Credit: Instagram