વેઇટ લોસ માટે કારગર છે આ ફ્રૂટની છાલ

સંતરાની છાલ પણ સ્વાસ્થ્ય માટે હિતકારી છે

વિટામિન સીથી ભરપૂર છાલ ઇમ્યુનિટિ વધારે છે

આપ સંતરાના છાલની ટી બનાવીને પી શકો છો

સ્કિન માટે પણ સંતરાની છાલ ખૂબ જ ફાયદાકારક છં

સંતરાની છાલના પાવડરની પેસ્ટ સ્કિન ટૈન દૂર કરે છે

સંતરાના છાલનો પાવડર પીવાથી વેઇટ લોસ થાય છે

સંતરાની છાલનો પાવડર દાંત ચમકાવવા માટે કારગર

એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે સંતરા

જેના કારણે તે પાચનને દુરસ્ત કરવામાં કારગર

સંતરાની છાલના પાવડરને હેર કન્ડિશનર તરીકે કરો યુઝ