કેટરીના કૈફને બોલિવૂડમાં 19 વર્ષ થયા

2003માં તેમણે બૂમ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

2005માં સલમાને તેને આપ્યો મોકો

મેંને પ્યાર કયું કિયા ફિલ્મમાં અપાવ્યું કામ

અક્ષય સાથે તેની જોડીએ ખૂબ જમાવટ કરી

આજે બોલિવૂડમાં તેમના અનેક મિત્રો છે

શરૂઆતમાં કેટ એકદમ એકલી હતી

‘Oye its Friday’માં કેટે કરી હતી વાત

તેમના બર્થ ડે પર હતી બિલકુલ એકલી

બૂમનું શૂટિંગ કરીને એકલી તેના ઘરે પહોંચી

એ દિવસે બર્થ ડે હતો પરંતુ સેલિબ્રેશન માટે કોઇ નહતું

આ કારણે કેટરીના બર્થ ડે પર ખૂબ રડી હતી