રીહાન્નાએ 95માં એકેડેમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તેના બેબી બમ્પ સાથે પરફોર્મ કર્યું.

તે ઓસ્કાર જીતી શકી નથી પરંતુ તેણે તેના ચાહકોનું દિલ ચોક્કસપણે જીતી લીધું છે.

સિંગર રિહાન્ના ઓસ્કારમાં પોતાની હાજરી નોંધાવવા માટે ખૂબ જ ખાસ રીતે પહોંચી હતી.



ટૂંક સમયમાં માતા બનનારી રિહાના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.



પ્રેગ્નન્ટ રિહાન્નાએ પોતાના દમદાર પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી



રિહાનાએ તેના પરફોર્મંસથી ફેન્સ અને ત્યાં હાજર લોકોના દિલ જીતી લીધા.



રીહાન્નાએ માર્વેલની ફિલ્મ 'બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર'નું પોતાનું સિંગલ 'લિફ્ટ મી અપ' કર્યું અને સ્ટેજ પર આગ લગાવી દીધી.



બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવરનું ગીત 'લિફ્ટ મી અપ' ઓસ્કાર 2023 માટે શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં નોમિનેટ થયું હતું.



જોકે રિહાન્નાને આ એવોર્ડ મળ્યો ન હતો અને RRR ફિલ્મના ગીત નાટુ નાટુને તેના માટે ઓસ્કાર મળ્યો હતો.

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા