તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખવાનું કામ કરે છે
ABP Asmita

તરબૂચ શરીરને હાઇડ્રેઇટ રાખવાનું કામ કરે છે



તરબૂચમાં વિટામિન્સ મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસ છે
ABP Asmita

તરબૂચમાં વિટામિન્સ મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસ છે



જે ગરમીમાં અનેક બીમારીથી રક્ષણ કરે છે
ABP Asmita

જે ગરમીમાં અનેક બીમારીથી રક્ષણ કરે છે



ગુણોથી ભરપૂર હોવાછતાં કેટલાક માટે નુકસાનકારક છે
ABP Asmita

ગુણોથી ભરપૂર હોવાછતાં કેટલાક માટે નુકસાનકારક છે



ABP Asmita

જો આપને શરદી-ખાંસીની સમસ્યા હોય તો ન ખાવ



ABP Asmita

જે લોકોની કફની પ્રકૃતિથી તેને તરબૂચ ન લેવા જોઇએ



ABP Asmita

પોટેશિયમ વધુ માત્રામાં હોવાથી હાર્ટબીટ વધી શકે છે.



ABP Asmita

તરબૂચ એક હાઇગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ છે



ABP Asmita

તરબૂચનું વધુ સેવન કરવાથી ગ્લૂકોઝની માત્રા વધી શકે છે.



જો આપ ડાયાબિટિશના દર્દી છો તો તરબૂચનું સેવન ન કરો



ફાઇબર વધુ હોવાથી પાચન પર વિપરિત અસર કરી શકે છે



સાંધાના દુખાવાના દર્દીઓએ પણ તરબૂચનું વધુ સેવન ન કરવું



નિષ્ણાતના મત મુજબ ક્યારેય રાત્રે તરબૂચ ન ખાવા જોઇએ



તેમાં ઇરિટેબલ બોઉલ સિન્ડ્રોમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે