સારાએ બોલુવૂડમાં થોડા સમયમાં જ ઓળખ બનાવી ઇન્સ્ટાગ્રામ પર સારાના મોટી સંખ્યામાં ફેન ફ્લોઇંગ છે એક્ટિંગની સાથે સ્ટાઇલ અંદાજ માટે પણ મશહૂર છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેકમાં કમાલ દેખાય છે સારા સારા ફેશન ચોઇસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે સારાના ટ્રેડિશનલ લૂકની તસવીરો થઇ છે વાયરલ સૂટથી માંડીને સાડીમાં સારાનો પરફેક્ટ લૂક સારાએ પીચ કલરની ખૂબસૂરત સાડી પહેરી છે સારા લુકી છુપ્પી2માં વિક્કી કૌશલ સાથે જોવા મળશે