ઓરેન્જ બ્રાલેટ અને મીની સ્કર્ટમાં પલક તિવારીનો બોલ્ડ અવતાર, જુઓ ફોટા પલક તિવારીની નવી તસવીરોએ ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરના ફોટોશૂટ દરમિયાન અભિનેત્રી પાસે ખૂબ જ સેક્સી આઉટફિટ વેર હતી જેમાં તે આગ લગાવી રહી હતી. આ તસવીરોમાં અભિનેત્રીનો દેખાવ જોઈને ચાહકો તેની પ્રશંસા કરતાં થાકતા નહોતા પલક તિવારીએ ફોટા ક્લિક કરતી વખતે નારંગી રંગની બ્રાલેટ સાથે મીની સ્કર્ટ પહેર્યો હતો. પલક તિવારી અવારનવાર તેના ચાહકો માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે