બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



પલકે બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી ડેબ્યૂ કર્યું હતું



પલક તિવારી અવારનવાર પોતાના બોલ્ડ લુક્સને લઇને ચર્ચામાં રહે છે.



પલકે ગ્રીન કલરની સાડી સાથે ફોટોશૂટ કરાવ્યું છે



આ સાડી સાથે પલક ડીપનેક બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી રહી છે



પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



પલકના ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે



પલક અનેક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે



પલક ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે



All Photo Credit: Instagram