પલક તિવારીએ તાજેતરમાં જ સનસની મચાવતી કેટલીક તસવીરો શેર કરી છે પલક પર્પલ બોડીસૂટ કાઉબોય હેટ પહેરીને નજરે પડી રહી છે પલક તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર પલકની આ તસવીરો વાયરલ થઈ રહી છે તેની સાથે પ્રિન્ટેડ પર્પલ ટ્રાઉઝર કેરી કર્યુ છે જોકે કેટલાંક યૂઝર્સને તેનો રિવીલિંગ પસંદ નથી પડ્યો મ્યુઝિક વીડિયો બિજલી બિજલીમાં પલક તિવારી નજરે પડી હતી જે બાદ પલક બિજલી ગર્લ તરીકે ઓળખાવા લાગી ટૂંક સમયમાં પલક તેની ફિલ્મી સફર શરૂ કરવાની છે તે સલમાન ખાનની ફિલ્મ કિસી કા બાઈ કિસી કી જાનમાં નજરે પડશે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ