થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં અપ્સરા જેવી સુંદર લાગી હૉટ એક્ટ્રેસ હુમા કુરેશી

હુમાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી

હુમા કુરેશીએ શિમરી સિલ્વર થાઇ હાઇ સ્લિટ આઉટફિટ પહેરેલો છે

એક્ટ્રેસે આ લૂક સિલ્વર આઇ મેકઅપ અને મેચિંગ હીલ સાથે પુરો કર્યો છે

હુમા કુરેશીની હસીન અદાઓએ ફેન્સનું દિલ જીતી રહી છે

આ પહેલા પણ એક્ટ્રેસ આવા રૉયલ લૂકમાં દેખાઇ હતી

સવીરોમાં ઘરેણાં પહેરીને કેમેરા સામે હુમા કુરેશી પૉઝ આપી રહી છે

આમાં એક્ટ્રેસ કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી.

હુમા કુરેશી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

હુમાને સોશ્યલ મીડિયા પર 6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે