ડાન્સર-એક્ટ્રેસ Nora Fatehiએ કેમેરા સામે આપ્યા રિવિલિંગ ડ્રેસમાં પૉઝ

નોરાના સેન્સૂઅસ લૂકે ઇન્ટરનેટ પર લગાવી આગ

તસવીરોમાં નોરા ફતેહી ડીપનેક બ્રાલેટ પહેરીને દેખાઇ રહી છે

બ્રાલેટ પર નોરાએ ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરેલુ છે

નોરા ફતેહીએ બ્રાલેટને ડેનિમ શૉર્ટ્સની સાથે પેર કર્યુ છે

નારાનો આ સેન્સૂઅસ લૂક ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે

એક્ટ્રેસે પોતાના લૂકને પુરે કરવા માટે સિલ્વર ચોકર પહેરેલુ છે

ફોટોશૂટની આ તમામ તસવીરો ખુદ નોરાએ ઇન્સ્ટા પર શેર કરી છે

નોરા ફતેહી બહુ જલદી ફિલ્મ 100 પરસન્ટમાં દેખાશે