પલક તિવારીએ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

અભિનેત્રી પલક તિવારીને આજે કોઈ ઓળખની જરૂર નથી.

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તેનો સિઝલિંગ લુક જોઈને ફેન્સ ક્રેઝી થયા છે

પલક તિવારીએ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા હાંસલ કરી છે

તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ તે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે.

આ તસવીરોમાં પલક બ્લુ કલરની થાઇ હાઈ સ્લિટ આઉટફિટમાં જોવા મળે છે

આ લુકમાં પલક તિવારી ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે.

પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

   All Photo Credit: Instagram