પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક સાથે મેરેજ કર્યા છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

પુત્ર અને પતિ સાથે પ્રિયંકા ચોપરા

બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો સુંદર લાગી રહી છે પ્રિયંકા

પ્રિયંકાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

(All Photo Instagram)