ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ગ્લેમરસ વર્લ્ડમાં જાણીતી છે.

પલક ખૂબ જ ઓછા સમયમાં આ સ્થાન હાંસલ કરી શકી છે.

અભિનેત્રીએ હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

પલક તિવારીએ ઓરેન્જ સાડીમાં ડીપ નેક બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે

પલક તિવારી ઓરેન્જ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રી પલક તિવારી તેની કિલર સ્ટાઇલથી લોકોને દિવાના બનાવે છે

પલક તિવારી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પલક એ પંજાબી સિંગર હાર્ડી સંધુ સાથે 'બિજલી બિજલી' ગીત ગાયું છે.

All Photo Credit: Instagram