આમ આદમી પાર્ટીની ઉમેદવાર ચાહત પાંડે



મધ્ય પ્રદેશની દમોહ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી



આ બેઠક પરથી ટીવી એક્ટ્રે હારી જતા જોવા મળી રહી છે



વલણોમાં તે ચોથા સ્થાને જોવા મળે છે



બીજેપીના વરિષ્ઠ નેતા જયંત મલાઈયા 36 હજાર વોટથી આગળ



અભિનેત્રી ચાહત પાંડે આ વર્ષે જૂનમાં આપમાં જોડાઈ



પાર્ટીએ દમોહથી ચાહતને મેદાનમાં ઉતાર્યા છે



અભિનેત્રી ચાહતે ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે



તેણે 17 વર્ષની ઉંમરે ટીવી શો પવિત્ર બંધનથી શરૂઆત કરી



(તમામ તસવીરો ચાહત-ઈન્સ્ટાગ્રામ)