સવારે ખાલી પેટ પપૈયું ખાવાના ગજબ ફાયદા

સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વજન ઉતરશે

પપૈયામાં પપૈન નામનું એંજાઇમ હોય છે.



પપૈયું આ કારણે પાચનતંત્રને વધુ તેજ કરે છે.



પપૈયું શરીરમાં હાઇડ્રેશન પણ વધારે છે.



પેટ ફુલવાની સમસ્યામાં પણ કારગર છે.



કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.



પિરિયડસ દરમિયાન થતાં પેઇનને ઓછું કરશે



ત્વચાને સાફ અને ગ્લોઇંગ બનાવે છે પપૈયું