બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ નવી તસવીરો પોસ્ટ કરી છે. પરિણીતી બ્લૂ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્લીવલેસ બ્લાઉઝમાં પરિણીતી સુંદર લાગી રહી છે. પરિણીતીને સાડીમાં જોઇને લોકો પ્રશંસા કરી રહ્યા છે. પરિણીતીને સાડી પસંદ છે. તે ઘણા પ્રસંગોએ પોતાનો સાડી પ્રેમ દર્શાવતી જોવા મળે છે. પરિણીતીએ આ તસવીરો ઓડિશાથી શેર કરી છે. પરિણીતી ટૂંક સમયમાં ફિલ્મ 'ઉંચાઈ'માં જોવા મળશે. જેમાં અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર જેવા કલાકારો છે. પરિણીતિનો સ્કૂબા ડાઈવિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો All Photo Credit: Instagram