વ્હાઈટ લૂકમાં જોવા મળી એક્ટ્રેસ પરિણીતી ચોપરા



બ્લેક ગોગલ્સ સાથે આપ્યા પોઝ



પરિણીતી સફેદ હૂડી અને શોર્ટ્સમાં જોવા મળી



નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



પરિણીતીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા



આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા હતા



અભિનેત્રી પરિણીતી ચોપરાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો



ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



પરિણીતીની તસવીરોને પસંદ કરવામાં આવી રહી છે