આ પાયલ અને સંગ્રામની હલ્દી સેરેમનીની તસવીર છે. હલદીના રંગમાં રંગાયેલા સંગ્રામે પાયલને તેડી હતી. આ તસવીરમાં સંગ્રમા પાયલની મહેંદી નીહાળતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સંગીત ફંકશનની છે, જેમાં તેમની હોટ કેમેસ્ટ્રી જોવા મળે છે. આ તસવીરમાં પાયલની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. એકબીજાને વરમાળા પહેરાવતાં બંને ઘણા ખુશ લાગી રહ્યા છે. લગ્ન બાદ બંને તાજમહેલ જોવા ગયા હતા. આ દરમિયાન તેમની રોમાંટિક તસવીર પણ સામે આવી છે. લગ્ન બાદ બંને વિધિ કરતાં ઘણા ખુશ નજરે પડી રહ્યા છે. સંગ્રામ અને પાયલે લગ્ન બાદ મહાદેવના આશીર્વાદ પણ લીધા હતા. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ