લોકો ઠંડીથી બચવા માટે લોકો હિટરનો ઉપયોગ કરે છે



હિટર ચલાવવાના અનેક સાઇડ ઇફેક્ટ્સ છે.



હિટરથી જીવ પણ જઇ શકે છે.



હિટરના ઉપયોગથી ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે.



જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ શકે છે



હિટરમાંથી કાર્બન મોનોક્સાઇડ પણ નીકળે છે.



જે શરીરમાં લોહીનું સપ્લાય બંધ કરી દે છે



જેનાથી મગજમાં લોહી પહોંચતુ નથી



બ્રેઇન હેમરેજ થઇ શકે છે.



એવી સ્થિતિમાં વ્યક્તિનો જીવ જઇ શકે છે.