ખાલી પેટ કોફી પીવાના નુકસાન

ખાલી પેટ કોફી પીવાથી આ વિટામિનની કમી થશે

આ આદતથી વિટામિન બી12ની કમી થાય છે.

ખાલી પેટ પીવાથી એસિડિટી ગેસ થઇ શકે છે

કોફીના વધુ સેવનથી કેલ્શિયમની કમી થઇ શકે છે.



એક દિવસમાં કેટલી કોફી પીવી જોઇએ

દિવસમાં 1થી 2 કપ કોફી પીવી જોઇએ

કોફીનું વધુ સેવન કબજિયાત નોતરે છે

બ્લેક કોફી મેટાબોલિઝમ વધારે છે

બ્લેક કોફી ખાધા બાદ 30 મિનિટ બાદ પીવી જોઇએ