વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 1.45 રૂપિયા પ્રતિ લીટર છે. અલ્જીરિયામાં 1 લીટર પેટ્રોલની કિંમત 25.15 રૂપિયા છે. અંગોલામાં 1 લીટર પેટ્રોલ ખરીદવા માટે તમારે 17.82 રૂપિયા ચૂકવવા પડશે કુવૈતમાં પેટ્રોલની કિંમત 25.25 રૂપિયા પ્રતિ લિટર છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 51.13 રૂપિયા પ્રતિ લીટર છે. બાંગ્લાદેશમાં પેટ્રોલ 76.40 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે. ઈરાનમાં પેટ્રોલની કિંમત 4.49 રૂપિયા પ્રતિ લીટર છે.