બૉલીવુડ ક્વિન કંગના રનૌતે શેર કર્યું પોતાનું નવું ફોટોશૂટ



લાઇટ બ્લૂ શૉર્ટ ડ્રેસમાં કંગનાનું અમેઝિંગ ફોટોશૂટ



કંગનાએ ફૂલ લેન્થ કૉટ સ્ટાઇલ ડ્રેસ પહેરેલો, સાથે ઓપન હેર અને સ્માઇલી પૉઝ



કંગનાએ કેમેરા સામે પોતાની ટૉન્ડ એન્ડ સેક્સી બૉડી ફ્લૉન્ટ કરી હતી



કંગનાની ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે



36 વર્ષીય કંગના પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે



કંગના મણિકર્ણિકા, ધાકડ, ક્વિન અને ચંદ્રમુખી જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છે



કંગના તાજેતરમાં જ લવ-કુશ રામલીલામાં રાવણ દહન કાર્યક્રમમાં જોડાઇ હતી



કંગના શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી અભિનેત્રી છે



તમામ તસવીરો કંગનાના ઇન્સ્ટાગ્રામ પરથી....