Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલ 2023ના ઉદઘાટન સમારોહમાં પ્રિયંકાએ હાજરી આપી

મુંબઈમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગ માટે સફેદ બોડીકોન ગાઉન પસંદ કર્યો હતો.

તે હંમેશની જેમ ગોર્જિયસ જોવા મળી

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

પ્રિયંકાના લુકની ખુબ પ્રશંસા થઈ રહી છે

પ્રિયંકાની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo ABP Live)