સિલ્વર મેટાલિક સાડીમાં Alia Bhatt લાગી સુંદર અપ્સરા



એક્ટ્રેસ આલિયાના આ લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા



આલિયા ભટ્ટ મેટાલિક સિલ્વર સાડીમાં ખુબ સુંદર લાગી



એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં જ શિમરી સિલ્વર સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ



આલિયા સિલ્વર બ્લાઉઝ અને ગ્લિટ્રી સાડીમાં અપ્સરાથી કમ નથી લાગી રહી



એક્ટ્રેસે હેવી એમ્બેલિશ્ડ બસ્ટિયર બ્રેલેટ, એક ફ્લાવર એમ્બૉઇડરી સાથે આને કેરી કરી છે



આમાં એક ચોકોર હાર, ફ્લૉરલ શેપ્ડ ડાયમન્ડ ઇયરરિંગ્સ અને બ્રાસેલેટ સાથે રિંગ પણ છે



આલિયાએ સાડી લૂકને સેન્ટર પાર્ટેડ સ્લીક બન અને બ્લશ્ડ લિપ્સ સાથે કમ્પલેટ કરી



ફેન્સ પણ આલિયા ભટ્ટની સુંદરતાની ખુબ પ્રસંશા કરી રહ્યાં હતી



આલિયા ભટ્ટ સાડીમાં હંમેશાથી ખુબ સરસ જ લાગે છે



ખરેખરમાં સાડીમાં પણ આલિયા ભટ્ટની સુંદરતા જોવા લાયક છે