ટીવીની બૉલ્ડ એક્ટ્રેસ આરાધના શર્માએ કેમેરા સામે બતાવ્યો કિલર લૂક



આરાધનાએ મરુન બ્રાલેટમાં ટૉન્ડ બૉડી સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ખુલ્લા વાળ અને ક્લીવેજ બતાવી હતી



એક્ટ્રેસે એક રેસ્ટૉરન્ટમાં આ ફોટોશૂટ કરાવ્યુ, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે



એક્ટ્રેસના આ ગ્લેમરસ લૂકના ફેન્સ જબરદસ્ત દિવાના થયા છે



આરાધના શર્મા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિપ્તી જાસૂસની ભૂમિકા ભજવી ચૂકી છે



આરાધના શર્મા ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર થઇ ચૂકી છે



આ પહેલા પોતાના હાફ ન્યૂડ ફોટોશૂટથી આરાધનાએ ચર્ચા જગાવી હતી



પોતાના રિલેશનશીપને લઇને પણ આરાધના સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ હતી



આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે