અમેરિકન સ્ટાર અમાન્ડા બાયન્સને લૉસ એન્જેલસના રસ્તાંઓ પર જોવા મળી

અમાન્ડા લૉસ એન્જેલસના રસ્તાંઓ ન્યૂડ અને એકલી જોવા મળી

અમાન્ડા રસ્તાંઓ કપડાં વિના બદહવાસીની હાલતમાં ફરતી હતી

રિપોર્ટ્સનું માનીએ તો બદહવાસીની સ્થિતિમાં તેને ઇમર્જન્સી કૉલ કર્યો

રિપોર્ટ્સનુ માનીએ તો, આ ઘટના 19 માર્ચની છે

નગ્ન અવસ્થામાં ફરતાં અમાન્ડા બાયન્સે એક કારને રોકી

એક્ટ્રેસે ડ્રાઇવરને કહ્યું કે, તે એક માનસિક પ્રકરણમાંથી બહાર આવી રહી છે

આ પછી અમાન્ડા બાયન્સને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી

અમાન્ડા બાયન્સ અમેરિકાની ખુબ જાણીતી એક્ટ્રેસ છે