સુશાંતની એક્સે કરાવ્યુ બ્લેક ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ



અંકિતા લોખંડેએ ફોટોશૂટથી ફેન્સના દિલ જીત્યા



અંકિતા લોખંડે ઘરમાં ઓલ બ્લેકલૂકમાં બ્યૂટી ક્વિન લાગી



ખુલ્લા વાળ અને મદહોશ અદાઓથી અંકિતા લોખંડેએ આપ્યા પૉઝ



દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આજે ડેથ એનિવર્સરી છે



અંકિતા લોખંડે સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ હતી



38 વર્ષીય એક્ટ્રેસે 2021માં વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા લોખંડે ટીવી પર ઓછી અને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે



અંકિતા લોખંડેએ આ પહેલા પણ પોતાના ફોટોશૂટથી ફેન્સના હોશ ઉડાવ્યા હતા



અંકિતા લોખંડે હાલમાં ફેમિલી લાઇફને એન્જૉય કરી રહી છે