એપલ હવે પોતાનો નવો દમદાર iPhone લૉન્ચ કરવાની છે

આ ફોન અત્યાર સુધીના તમામ આઇફોન કરતાં એકદમ અલગ હશે

iPhone 14 Pro Maxમાં હાલમાં ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળે છે

Iphone 15 યૂએસબી ટાઇપ સી પોર્ટ સાથે આવશે

ચાર્જિંગ પોર્ટને એક્સક્લૂસિવ બનાવશે, જેથી કોઇ બીજુ ચાર્જર આમાં ના લાગી શકે

iPhone 15 પ્રૉ કે આઇફોન 15 અલ્ટ્રા વિના બટનને લૉન્ચ થઇ શકે છે

iPhone 15 ના સ્ટાન્ડર્ડમાં પણ તમને 48 મેગાપિક્સલનો રિયર કેમેરો મળશે

લેટેસ્ટ ફિચર્સની મદદથી યૂઝર્સ નૉટિફિકેશન, એલર્ટ વગેરેને સ્ક્રીન પર જોઇ શકશે

iPhone 15 સીરીઝની કિંમત 17,99 ડૉલર સુધી જઇ શકે છે

Thanks for Reading. UP NEXT

Knowledge: આ પાંચ ફોન છે દુનિયાના સૌથી નાના મોબાઇલ, આટલી નાની છે સ્ક્રીન

View next story