દુનિયાના પાંચ સૌથી નાના મોબાઇલ ફોન્સ

અહીં બતાવેલા ફોનની સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની છે

આ ગેલેક્સી સ્ટાર ફોન એક 4G નેટવર્ક વાળો ફોન છે, ફોનની સાઇઝ ‎10.11 x 10.11 x 10.11 cm છે

આ IKallએ કંપનીનો IKALL K80 ફોન છે, આમાં 0.6 ઇંચની ડિસ્પ્લે મળે છે

ચાઇનીઝ કંપની Mony Mint ફોન, આમાં 3 ઇંચની સ્ક્રીન મળે છે

I Kall k 91 ફોન, આમાં 0.87 ઇંચની ડિસ્પ્લે મળે છે

Skyshop LBSTAR BM10: Skyshop LBSTAR BM10 દુનિયાનો સૌથી નાનો ફિચર ફોન છે ફોનની ડિસ્પ્લે સાઇઝ 0.6 ઇંચની છે

Thanks for Reading. UP NEXT

Realme GT 3 લૉન્ચ, એકથી એક હટકે ફિચર્સ સાથે આવ્યો માર્કેટમાં

View next story