શિમરી ડ્રેસમાં મૌની રૉયનો બૉલ્ડ લૂક વાયરલ



ટીવી સ્ટાર એક્ટ્રેસ મૌની રૉયનો શિમરી લૂક વાયરલ થતાં ફેન્સ ફિદા



મૌની રૉયે તાજેતરમાં જ પિન્ક શિમરીમાં શાનદારો ફોટોશૂટ કરાવ્યુ છે



મૌની રૉય ગાર્ડનમાં ઝાડની સાથે ઉભા રહીને પૉઝ આપી રહી છે



ટીવી સીરિયલ નાગિનમાં મૌની રૉયે શાનદાર ભૂમિકા ભજવી હતી



મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે



મૌનીએ કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સીરિયલથી કરી હતી



મૌની રોય ગૉલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે