તાજેતરમાં જ ઉર્ફી જાવેદે બ્લૂ બિકિનીમાં હોટ તસવીર શેર કરી છે. બિગ બોસમાં પોતાનો જલવો બતાવી ચૂકેલી ઉર્ફી જાવેદ પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ પોતાના કપડાને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરતી રહી છે. આ ફોટોશૂટમાં તેના બોલ્ડ લૂકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી છે. ઉર્ફી જાવેદે બ્લૂ બિકિનીમાં એક સ્ટૉલ કમરે બાંધેલો છે. તસવીરમાં તેણે શરીર પર કોતરાવેલું ટૈટૂ પણ જોવા મળી રહ્યું છે. ઉર્ફી જાવેદે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું.