ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જીએ બેકલેસ ડ્રેસમાં તસવીરો કરી પોસ્ટ એક્ટ્રેસ રાણી ચેટર્જી ભોજપુરીની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે. તે પોતાની એક્ટિંગના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. રાણીએ અનેક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર રાણીના અનેક ફોલોઅર્સ છે રાણી પોતાના ફેન્સ માટે અનેક પોસ્ટ કરતી રહે છે રાણી ચેટર્જીએ બ્લેક આઉટફિટમાં બોલ્ડ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી હતી. રાણીની આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રાણી ચેટર્જી ભોજપુરી ફિલ્મો સિવાય ધ ખતરામા પણ જોવા મળી ચૂકી છે એક્ટિંગની સાથે સાથે પોતાના ડાન્સના કારણે પણ તે ખૂબ લોકપ્રિય છે.