મોનોકિની પહેરીને દરિયાની રેતમાં રમતી જોવા મળી સોનમ બાજવા



સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાના ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



પંજાબી એક્ટ્રેસ સોનમ પોતાના હૂસ્નનો જલવો બિખેરતી રહે છે



એક્ટ્રેસ શિમર ગૉલ્ડન મોનિકિની પહેરીને દેખાઇ રહી છે



એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને એવી એવી તસવીરો ક્લિક કરાવી છે



ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી સોનમે લૂકને કમ્પલેટ કર્યો છે



સોનમ બાજવા પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે



સોનમ બાજવાને ખુદનો ચેટ શૉ પણ છે