ગદર અભિનેત્રી અમીષા પટેલ એરપોર્ટ પર જોવા મળી હતી



આ દરમિયાન અમીષા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી.



અમીષા ફાટેલા જીન્સ અને ડીપનેક ટોપમાં ડ્રોપ ડેડ ગોર્જીયસ લાગે છે



અમિષા બ્લેક આઉટફિટ સાથે બ્લેક ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે



અમીષાએ એરપોર્ટ પર પાપારાઝીને ઘણા શાનદાર પોઝ આપ્યા હતા



સુંદરતાની સાથે સાથે અમીષા પટેલ તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.



અમિષા પટેલ 46 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે



અમીષા પટેલ આ લુકમાં ખૂબ જ ફિટ દેખાઈ રહી છે



અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



અમીષા અવારનવાર પોતાના શાનદાર લુકના ફોટો શેર કરતી રહે છે.