ફિલ્મ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ સ્ટુડિયોમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



તમન્ના ભાટિયાએ બ્લેક ડ્રેસ-હેવી જ્વેલરીમાં ફ્લૉન્ટ કર્યુ ફિગર



એમ્બ્રૉઇડરીથી ભરેલા ડ્રેસની સાથે હેવી જ્વેલરી કેરી કરી હતી



લૂકને પુરો કરવા મિનિમલ મેકઅપ, હેર બન અને કાનોમાં ઝૂમકાં કેરી કર્યા હતા



33 વર્ષીય તમન્ના સાઉથની સુપરસ્ટાર છે, બૉલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે



તમન્નાએ તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે



બાહુબલીમાં દેખાયા બાદ તમન્નાનું નામ ટોપ અભિનેત્રીમાં આવી ગયું છે



તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે



તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા લવર છે, વીડિયો અને ફોટા શેર કરતી રહે છે



તમામ તસવીરો તમન્ના ભાટિયાના ઇન્સ્ટાગ્રામ પરથી....