કેન્સરને માત આપીને ફરીથી સુંદર પરી જેવી લાગી સોનલી



90ના દાયકાની હૉટેસ્ટ સ્ટાર સોનાલી બેન્દ્રેએ શેર કરી શાનદાર તસવીરો



સોનાલી બેન્દ્રેએ તાજેતરમાં જ રેડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસે લૉન્ગ રેડ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા અદાઓ આપી છે



કાનમાં લાંબા ઝૂમખા અને હળવી સ્માઇલ સાથે એક્ટ્રેસનો યંગ લૂક દેખાયો



એક્ટ્રેસ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દુરી બનાવી ચૂકી છે



વર્ષ 2002માં સોનાલી બેન્દ્રેએ ગૉલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા



સોનાલી બેન્દ્રેને એક દીકરો છે, જેનું નામ રણવીર બહલ છે



સોનાલીને કેન્સર ડિટેક્ટ થયુ અને બાદમાં કેન્સરને માત આપીને ફરી ચર્ચામાં આવી



સોનાલી બેન્દ્રેને 90ના દાયકાની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ માનવામાં આવતી હતી