હૂમા કુરેશીના ફોટોશૂટ પર ફેન્સ ફિદા, તસવીરો આવી સામે



હૂમા કુરેશીએ જાળીદાર ડ્રેસમાં સેક્સી લૂકમાં શાનદાર પૉઝ આપ્યા



હૂમા કુરેશીએ બ્લેક જાળાદાર પેન્ટ અને શર્ટ પહેરીને કરાવ્યુ ફોટોશૂટ



એક્ટ્રેસે લાંબી પૉનીટેલ અને મિનિમલ મેકઅપથી લૂકને પુરો કર્યો



ઘરમાં કેમેરા સામે આપ્યા એકથી એક સુપર ડુપર અંદાજમાં પૉઝ



હૂમા કુરેશીનો બૉસી લૂક ઈન્ટરનેટ પર છવાઇ ગયો



હૂમા કુરેશી છેલ્લે ડબલ એક્સએલ ફિલ્મમાં જોવા મળી હતી



એક્ટ્રેસની આ તસવીરો એક પાર્ટી ઇવેન્ટ દરમિયાનની છે



39 વર્ષીય એક્ટ્રેસ ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતો નથી



એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



આ પહેલા એક્ટ્રેસ સેક્સી ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી ચૂકી છે