ફાતિમા સના શેખએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં સના ખુબ ડિસન્ટ લાગી રહી છે આ તસવીરોમાં સનાએ કોર્પોરેટ લૂક જેવો લૂક રાખ્યો છે સનાએ બ્લૂ એન્ડ બ્લેક ચેક્સવાળું ગ્રે આઉટફીટ કેરી કર્યું છે લોન્ગ કોટની સાથે સનાએ શોર્ટ સ્કર્ટ કેરી કર્યું છે આ લૂકમાં સનાએ વાળને બાંધેલા રાખ્યા છે સના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તેમના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે સનાની ફિલ્મ થાર રિલીઝ થવાની છે થાર ફિલ્મમાં સના અનિલ કપૂર અને હર્ષવર્ધન સાથે જોવા મળશે