ટીવીની હૉટ એન્ડ સેક્સી લૂક વાળી એક્ટ્રેસ અંકિતા દવેનું નવું ફોટોશૂટ



વ્હાઇટ ડ્રેસમાં અંકિતા દવેને જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થયા ફેન્સ



અંકિતા દવેએ વ્હાઇટ નેટવાળા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા સેક્સી પૉઝ



અંકિતા દવેએ લૂકને પુરો કરવા હાઇ હીલ્સ, હેવી જ્વેલરી અને માથામાં બન કર્યુ હતુ



અંકિતા દવે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપની વેબ સીરીઝ શ્રૃંગારદાનથી અંકિતા દવે ચર્ચામાં આવી હતી



ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 4.4 મિલિયન ફોલોઅર્સ છે



અંકિતા દવેની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી