બૉલીવુડ સ્ટાર અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા છે પ્રેગનન્ટ, બનશે માતા અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં છે ગેબ્રિયાલાએ તસવીર શેર કરી છે, જેમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે આ તસવીરમાં તેણે બ્લેક બ્રેલેટ સાથે મેચિંગ પેન્ટ-શર્ટ પહેર્યું છે ગેબ્રિએલા એ અર્જૂન રામપાલની પત્ની નથી, પરંતુ લવશીપમાં છે વર્ષ 2018થી ગેબ્રિએલા અને અર્જૂન રામપાલ સાથે છે અર્જૂન રામપાલની પત્નીનું નામ મહેર જેસીયા છે અર્જૂન રામપાલ અને ગેબ્રિએલાને એક પુત્ર છે બન્નેનો પુત્ર એરિક અત્યારે 4 વર્ષનો છે, તેનો જન્મ 2019માં થયો હતો અર્જૂન રામપાલ ફિલ્મોથી દુર છે, ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે સમય વિતાવે છે